તમે ઇમાન અને તકવાના માર્ગે ચાલશો તો તમને મોટું વળતર મળશે

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ૧૭૨.  (આવા ઇમાનવાળાઓના બદલાને) જેમણે ઘા ખાધા પછી પણ અલ્લાહ અને રસૂલનો પોકારનો સ્વીકાર કર્યો – તેમનામાંથી જે વ્યક્તિઓ સદાચારી અને સંયમી છે, તેમના...