quran

Current Issue

  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com

Article

આ કાર્યથી બચો
મધુરવાણી
...હદીસ
        જૂલ્મઃ
        * હઝરત ઇબ્ને ઉમર રદી. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ  ફરમાવ્યું ઃ જુલ્મ કયામતના દિવસે અંધારાંના રૂપમાં આવશે. (મુસ્લિમ. કિતાબુલઅદબ)
        પારકી જમીન પચાવી પાડવીઃ
        *હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી. ફરમાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું ઃ જે માણસના હક કોઇની જમીન ઉપર કબ્જો કરશે કયામતના દિવસે તેને સાત જમીનો સુધી ધસાવી દેવામાં આવશે. (બુખારી. કિતાબ બદઉલખલ્ક)
        સગાં સાથે સંબંધ તોડવોઃ
        *હઝરત જુબૈર બિન મુત્ઇમ રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું: સગાં સાથે સંબંધ તોડનાર જન્નતમાં નહીં જાય. (મુસ્લિમ. કિતાબુલબર્ર)
        ધનની લાલચઃ
        * હઝરત ઇબ્ને અબ્બાસ રદી.ની રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું ઃ જો વ્યક્તિ પાસે ધન ભરેલાં બે મેદાન હોય તો તે ત્રીજું માગશે. માણસનું પેટ તો માટી જ ભરશે. અને અલ્લાહ એ માણસ તરફ જ જૂએ એ જે તેની તરફ વળે. (બુખારી. કિતાબુર્રિકાક)
        હરામનું ખાવવું:
        * હઝરત અબુબક્ર સિદ્દીક રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું: એ શરીર જન્નતમાં દાખલ નહીં થાય જે હરામનું ખાઈને ઊછર્યો હોય. (મિશ્કાત. કિતાબુલબૂયૂઅ. રાવી બહયકી ફી શુઅબુલ ઇમાન)

Your Comment

Your Name :  
Phone/Mobile :  
Email :    
Comment :  
www.yuvasaathi.com
Enter above code here :

Yuva Adalat

આ માસનો પ્રશ્ન
શિક્ષણમાં આરક્ષણ, હોવું જોઇએ કે નહીં?