quran

Current Issue

  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com
  • www.yuvasaathi.com

About Us

૨૫ રાજ્યોમાં ફેલાયેલુ એસઆઈઓ આજે ભૌગોલિક ક્ષેત્રને આધારે વિશ્વનું સૌથી મોટું ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન છે. ઇસ્લામ દ્વારાજ માનવતાને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લાંવી શકાય તેવી માન્યતા અને સૃષ્ટિના સર્જક અલ્લાહમાં અપાર શ્રધા સાથે એસઆઈઓ વિદ્યાર્થીઓ માટે અનેક સેવાકાર્યો કરી રહી છે.

મિશન: એસઆઈઓ વિદ્યાર્થીઓને ઈશ્વરીય માર્ગદર્શન મુજબ સમાજના નવનિર્માણ માટે તૈયાર કરવા ઈચ્છે છે.

એસઆઈઓ પોતાની સ્થાપનાના વર્ષ ૧૯૮૨ થી જ વિદ્યાર્થી સમુદાય ના હ્રદયની ધડકન બનીને ઉભરી અને ત્રણ દાયકાથી શિક્ષણ અને નૈતિક ઘડતરના મૂલ્યોના આધારે દેશના ખૂણે ખૂણામાં લોકપ્રિય થઇ છે. જુજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રારંભ કરવામાં આવેલી આ ચળવળ વિદ્યાર્થીઓને જીવનનું ખરું જ્ઞાન અને સફળતાની ખરી કસોટી બતાવવા અથાક પ્રયત્નો વડે દરેક વિચારશીલ વિદ્યાર્થી અને યુવાન માટે પ્રેરકબળ બની ગઈ છે.

એસઆઈઓની પ્રવૃતિઓ
  • મુસ્લિમ તથા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ સુધી ઇસ્લામનો સત્ય સંદેશ પહોંચાડવાના પ્રયાસો
  • કુરઆન અને હદીસનું શિક્ષણ
  • વિદ્યાર્થીઓ માટે સાપ્તાહિક તેમજ માસિક કાર્યક્રમો
  • શીક્ષણ જાગૃતિ અભિયાન
  • કારકિર્દી માર્ગદર્શન
  • સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓ માટે ચિંતન
  • વિદ્યાર્થી સમસ્યાઓનો ઉકેલ માટેના પ્રયાસો
  • વેકેશન ઇસ્લમિક્ કોર્સ
  • પર્સોનાલિટી ડેવેલોપમેન્ટ કેમ્પ
  • ફિલ્મ ફેસ્ટીવલ
  • સેમિનાર અને પેનલ ડીસ્ક્શન
  • સ્ટુડન્ટ ફિલ્મ ફેસ્ટીવલ / બાળ ઉત્સવો
  • દીની મદારીસના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમો
એસઆઈઓનો ઉદ્દેશ્ય
  • વિદ્યાર્થીઓ અને નવયુવાનોમાં ઇસ્લામનું શિક્ષણ અને સભાનતા વિકસાવવી.
  • વિદ્યાર્થીઓ અને નવયુવાનોમાં ઇસ્લામનો પરિચય કરાવવો, તેમના માનસમાં રહેલ ગેરસમજો દૂર કરવી.
  • વિદ્યાર્થીઓ અને નવયુવાનોને પોતાનું સામૂહિક તેમજ વ્યક્તિગત જીવન કુર્રાન તથા સુન્નત મુજબ વ્યતીત કરવા માટે તૈયાર કરવા.
  • ભલાઈ નો ફેલાવો કરવો અને બુરાઈ થી રોકવું
  • શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક અને શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવું.
  • તેમના વૈચારિક, દીની (ધાર્મિક) ચારિત્રિક ઘડતરની વ્યવસ્થા કરવી અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેમને ઇસ્લામી ચળવળ માટે ઉપયોગી બનાવવું

Yuva Adalat

આ માસનો પ્રશ્ન
શિક્ષણમાં આરક્ષણ, હોવું જોઇએ કે નહીં?