નિબંધ સ્પર્ધા

એસ.આઈ.ઓ. ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને ઉજાગર કરવા અને તેમની વૈચારિક ક્ષમતાને જાગૃત કરવાના હેતુસર ગ્રેજ્યુએટ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થિનીઓ માટે એક ઑફ સ્ટેજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓને અનુક્રમે 8000, 6000 અને 4000 રૂપિયા રોકડ ઇનામ અને ગીફટપેકેટ તેમજ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    • નિબંધ રૂબરૂ, કુરીયર, પોસ્ટ કે ઇ-મેઇલ દ્વારા સ્વીકારવામાં આવશે. તેમજ અમારી વેબસાઈટ www.yuvasaathi.com પર ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. ઇ-મેઇલ : javed.shaikh14@gmail.com
    • ઇનામ વિતરણ કાર્યક્રમની જાહેરાત ઈ-મેઇલ કે ફોન દ્વારા કરવામાં આવશે.
    • પરિણામ અને ઇનામ માટે મેનેજમેન્ટનો નિર્ણય અંતિમ ગણાશે.
    • દરેક સ્પર્ધકે પોતાનો સંપર્ક નંબર અને ઇ-મેઇલ આઈ-ડી અચૂક મુકવી.

વધુ માહિતી માટે સંપર્ક સુત્રો :
9924593563/ 9913223311


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review